*"અંત"* તો અનંત હોય એનો તે કેવો શોક?
એ મંથર પગલે આવે કોઈ ના જાણે *"લોક".*
ખુશ થશે *"સહુ"* જો આજ જન્મે થયો ન્યાય.
લોહીમાં ભળ્યો *"શેતાન"* હવે તન થશે રાખ.
ઝઝૂમી જીંદગીભર મૃત્યુશૈયા પર સૂતો *"રાંક".*
રડી રડી હસ્યો ખૂબ *"દિલ"* માં અધૂરા અરમાન.
*દક્ષેશ ઇનામદાર.* *"દિલ"..*