ll ગુરુમાઁ જરાતકારું વિજયતે ll
મારાં પ્રિય વાચકોને જણાવતાં દિલથી આનંદ થાય છે કે માતૃભારતીનાં ઉત્કૃષ્ટ મંચ ઉપર મારી નવલકથાઓ અને રચનાઓનું ડાઉનલોડ 3 મિલિયન વટાવી ગયું છે આ ઉચ્ચ શિખરે પહોંચાડવા બદલ મારાં વાંચકો, લેખકમિત્રો , માતૃભારતી મંચ અને ટીમનો ખૂબ ખૂબ આભારી છું. સદાય આપના સહકારની અપેક્ષા છે. આ સફળતા આપ સહુને સમર્પિત.🌹🙏🌹
No comments:
Post a Comment
We thank you for your valuable feedback we will get back to you soon.
Note: Only a member of this blog may post a comment.