Horticulturist and Landscape designer by profession turned Author, Poet, Script Writer in Gujarati Literature & Sculptor. "ઉડાન ઊંચી આભની દૃષ્ટિમાં શ્રુષ્ટિ સમાય. ના તાકું નીચું નિશાન કદી ભલે પંખ ઘવાય"
હતો પતંગિયું ઉડયા કર્યું પળ પળ.
આજે અહીં કાલે તહીં હું કામ પર.
મનમાં લક્ષ્ય જીગરમાં હિંમત પ્રખર.
ધૂન ફરજની ભૂતકાળ ના થાય ભવિષ્ય.
માંહ્યલો તડપતો કોણ જાણે હરપળ.
અંતે "દિલ" બન્યું વૃક્ષ ના રહ્યું સ્થળાંતર.
દક્ષેશ ઇનામદાર."દિલ"..
We thank you for your valuable feedback we will get back to you soon.
Note: Only a member of this blog may post a comment.
No comments:
Post a Comment
We thank you for your valuable feedback we will get back to you soon.
Note: Only a member of this blog may post a comment.