ગજાવતો મેઘ આભને કહેવા કંઈક મથી રહ્યો.
અનરાધાર વરસતો મેહુલો આંખથી છલકી ગયો.
કારણ ના સમજાયું મુશળધાર એ વરસી ગયો.
હતી તરસ વરસોની આજ એ બધું ભીંજવી ગયો.
ક્યારથી દાબેલી ટીસ હૃદયની હળવેથી કાઢી ગયો.
ઉકળાટમાં રહેલો મેઘ આજ "દિલ"થી વરસી ગયો.
દક્ષેશ ઇનામદાર."દિલ "..
No comments:
Post a Comment
We thank you for your valuable feedback we will get back to you soon.
Note: Only a member of this blog may post a comment.