દૂર ક્યાંક ક્ષિતિજ પર જોઈ રહ્યો ખુદને સાવ અજાણ્યો.
કોઈ સાથી શોધું સાથમાં હું સાવ રહી ગયો અહીં એકલો.
ગોળો જોઉં હું પૃથ્વીનો બ્રહ્માંડથી નરી ભીડથી ખદબદતો.
ભીડમાં પણ કોઈ એક ના જોયું હાથ થામે મારાં સાથનો.
માર્યા હશે બાણ વ્યંગનાં જોયું નહીં પણછ પહોંચો રૂદનનો.
"દિલ"રડયું એકલું બસ નથી પનારો ખોટોય ક્યારેય કોઈનો.
દક્ષેશ ઇનામદાર."દિલ"..
No comments:
Post a Comment
We thank you for your valuable feedback we will get back to you soon.
Note: Only a member of this blog may post a comment.